આવતી કાલ થી લાગૂ થશે આ નવો નિયમ, SBI ના ગ્રાહકોને થશે મોટો ફાયદો
જો તમે પણ SBI ના ગ્રાહક છો તો તમને પણ આ નિયમ લાગુ પડી શકે છે. SBI એ 10 જૂન થી પોતાની સીમાંત લાગત પર આધારિત વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ એક વર્ષની એમસીએલઆર નો દર 7.25 ટકાથી ઘટાડીને 7 ટકા સુધીનો કર્યો છે. આવતીકાલ થી લાગૂ થશે આ નવો…