. બેંકલોનનું વ્યાજ ઓછું હોય છે.

. પ્રોપર્ટી ભાડે ચડાવી શકાય છે .

. ભવિષ્યમાં પ્રોપર્ટીના ભાવમાં વધારો મળે છે .

. ઈનકમટેક્સની બચત થાય છે.

. નવી પ્રોપર્ટી પર સબસીડી પણ મળે છે.

 

આજ સમય પ્રોપર્ટી ખરીદવા માટેઉતમ છે.

પ્રોપર્ટી લેવા માટે બેંકના વ્યાજ દર હાલમાં ખુબ ઓછાછે. અને તેમાં પણ એક વર્ષનો monotorium નો સમય પણ આપવામાં આવે છે. જેનો લાભ પણ લઈ શકાય છે.

  • રેડી પઝેશન અને એમાંપણ ભાડાની આવક સાથે કેટલી જગ્યા પ્રોપર્ટી મળી રહે છે. ભાડા સાથે પ્રોપર્ટી ખરીદવાથી આવક પણ આવતી રહે છે. લાંબા સમયે વેલ્યુમાં વધારો જોવા મળે છે. અંડરકન્સ્ટ્રક્શન પ્રોપર્ટી ઓછા ભાવે મળી રહે છે.

 

  • છેલ્લા કેટલાક સમયથી માર્કેટ ધીમુ છે. પણ આજે પણ પ્રોપર્ટી ભાવ વધે છે અને પ્રોજેક્ટ આવી રહ્યા છે. શું વેચાણ વગર પ્રોજેક્ટ આવતા હશે ? રોજના દસ્તાવેજ થઈ રહ્યા છે કેટલાય વિસ્તારમા પ્રોજેક્ટ આવી રહ્યા છે. એનો વિસ્તાર પણ વધી રહ્યો છે .

 

  • હાલના સંજોગોમાં બેંકના ફિક્સ ડિપોઝિટ ના વ્યાજ દર પેહલા કરતા ઘણા ઓછા થઈ ગયા છે. સેનીઓરસિટીઝન માટે વ્યાજ દર થોડા વધારે છે. પરંતુ બેંકમાં મુકેલ મૂડીમાં એટલા ફાયદા દેખાતા નથી . જેમકે  TDS  પણ કપાઈ જાય છે. તો વધારે વળતર જો હોય તો એ રીયલ એસ્ટેટમાં જ છે. જેમાં પોતાની પ્રોપર્ટી પણ બને છે.
  • શેરબજારમાં પણ હાલ કોઈ ઉમીદ નથી કે એમાં ફાયદો થાય .જે રીતે રોકાણકારો ના પૈસા ધોવાઈ રહ્યા છે. એ જોતાં લાંબા સમયમાં પણ રોકાણની ઉમીદ દેખાઈ નથી રહી. કંપનીઓને પણ સંઘર્ષકરવું પણ અગરું થઈ ગયું છે. તો રોકાણનો લાભ મળશે કે નહી. લાંબા સમય પછી પણ મૂડી જ હાથમાં આવશે. એ માટે અનિસચિસ્તા છે

 

  • સૌથી સારું રોકાણ એરિયલ એસ્ટેટ જ છે જેમાં ખોટ જ નથી થતી અને ફાયદો વધુ થાય છે.