જો તમે પણ SBI ના ગ્રાહક છો તો તમને પણ આ નિયમ લાગુ પડી શકે છે. SBI એ 10 જૂન થી પોતાની સીમાંત લાગત પર આધારિત વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ એક વર્ષની એમસીએલઆર નો દર 7.25 ટકાથી ઘટાડીને 7 ટકા સુધીનો કર્યો છે.

  • આવતીકાલ થી લાગૂ થશે આ નવો નિયમ
  • SBI ના ગ્રાહકોને થશે મોટો ફાયદો
  • ગ્રાહકોને થશે બચત

ઉલ્લેખનીય છે કે બેંકની તરફથી સતત  13 મી વખત એમસીએલઆર ના દરમાં ઘટાડો કરાયો છે. આ પહેલાં  SBI એ બહારની બેંચમા ર્કસા થે જોડાયેલા દરને  7.05  થી ઘટાડીને  6.65 ટકાસુધી નો કર્યો છે. રેપોરેટની વાત કરીએ તો  6.65 ટકાથી ઘટાડીને  6.25 ટકા સુધી કર્યો છે. ઉલ્લેખનીય છે કે આન વારેટ. જુલાઈમાં લાગૂ કરવામાં આવશે.

બેંકની તરફથી એક નિવેદન માં કહેવાયું છે કે એમસીએલઆર ના રેટ સાથે જોડાયેલા હોમલોનની સમાન માસિકકિસ્તમાં  421  રૂપિયાનો ઘટાડો થશે. જ્યારે ઈબીઆર, આરએલએલઆર સાથે જોડાયેલા હોમલોનની માસિક કિસ્તમાં  660  રૂપિયાનો ઘટાડો થશે. આકેલ્ક્યુલેશન  30 વર્ષના સમયમાં  25 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર આપવામાં આવી છે.

કોરોના સંકટમાં લોન ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે કેન્દ્રીયરિઝર્વબેંકની તરફથી બેંકને પ્રોત્સાહન પણ આપ્યું છે. આજ કારણ છે કે રિઝર્વબેંકેલૉકડાઉનમાં 2 વખત રેપોરેટમાં ઘટાડો થઈ શકે છે. હાલમાં રેપોરેટ  4 ટકા છે અને તે સૌથી નીચા સ્તરે છે. આ સાથે જ આરબીઆઈ એ બેંકોથી વધારે ગ્રાહકોને ફાયદો મળે તે માટે આ કામ કર્યું છે. રેપોરેટ એ દર છે જ્યારે આરબીઆઈ,  બેંકોને ફંડ આપે છે. તેનાથી બેંકોની પાસે કેશની સગવડ રહે છે.