હાલનો સમય પ્રોપર્ટીના રોકાણમાં શા માટે સારો છે.???
૧. બેંકલોનનું વ્યાજ ઓછું હોય છે. ૨. પ્રોપર્ટી ભાડે ચડાવી શકાય છે . ૩. ભવિષ્યમાં પ્રોપર્ટીના ભાવમાં વધારો મળે છે . ૪. ઈનકમટેક્સની બચત થાય છે. ૫. નવી પ્રોપર્ટી પર સબસીડી પણ મળે છે. આજ સમય પ્રોપર્ટી ખરીદવા માટેઉતમ છે. પ્રોપર્ટી લેવા માટે બેંકના વ્યાજ દર હાલમાં ખુબ ઓછાછે. અને તેમાં પણ એક…